વઢવાણ: PGVCL કર્મચારી ગુમ થયા અંગે ગુજરાત એનર્જી એપ્લોઈ ટેકનિકલ એસોસિએશન દ્વારા કલેક્ટરને રજૂઆત
પીજીવીસીએલના કર્મચારી ગુમ થયા અંગેનો વિડીયો વાયરલ કર્યો હતો ત્યારે આ વીડિયોને લઈ ગુજરાત એનર્જી એપ્લાય ટેકનીકલ એસોસિએશન દ્વારા આજે જિલ્લા કલેકટરને લેખિત રજૂઆત કરવામાં આવી હતી ત્યારે ગુમતેલ કર્મચારીને શોધી કાઢવામાં આવે અને પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી