સાણંદ: સાણંદમાં યુવકની હત્યાના આરોપીના વાહનો સળગ્યા: સનાથલ ગામમાં આરોપીના વાહનોમાં આગ લાગી, પોલીસ તપાસ શરૂ
સાણંદમાં યુવકની હત્યાના આરોપીના વાહનો સળગ્યા: સનાથલ ગામમાં આરોપીના વાહનોમાં આગ લાગી, પોલીસ તપાસ શરૂ સાણંદના સનાથલ ગામમાં થોડા દિવસો પહેલા થયેલી ક્ષત્રિય યુવકની હત્યાના આરોપીના વાહનોમાં અચાનક આગ લાગવાની ઘટનાથી ગામમાં ચકચાર મચી ગઈ છે. મળતી માહિતી મુજબ, થોડા સમય અગાઉ ઠાકોર પરિવારે એક ક્ષત્રિય યુવકની હત્યા કરી હતી. આ હત્યા કેસના આરોપીના વાહનોમાં આગ લાગી હોવાનું સામે આવ્યું છે. આગમાં આરોપીની બે ફોરવ્હીલ ગાડી અને એક રીક્ષા બળીને ખાખ થઈ ગઈ હતી. જોકે, આર