ગાંધીધામ: પૂર્વ કચ્છમાં 177 ગામોમાં 2000થી વધુ CCTV લાગ્યા,જાણો આ વિશે એસપી કચેરી ખાતેથી પોલીસ વડાનો ખુલાસો
‘સેફ ઈસ્ટ કચ્છ કેમ્પેઇન’ સફળ: દાતાઓ અને ગ્રામ પંચાયતોના સહયોગથી ૬૦% ગામો સીસીટીવીથી સજ્જ થયા છે.આ વિશે પૂર્વ કચ્છ પોલીસ વડા સાગર બાગમારે માહિતી આપી હતી કે, સરહદ પર નાપાક હરકતો અટકાવવા, તેમજ ગ્રામ્ય કક્ષાએ થતી ગુનાખોરીને અટકાવવા અને ગુનાનું ડિટેક્શન વધારવા માટે આ ઝુંબેશ જરૂરી હતી.