વિજાપુર: વિજાપુર કણભા પ્રાથમિક શાળાખાતે “તમાકુ એક અભિશાપ” નિબંધ સ્પર્ધા યોજાઈ 23 વિધાર્થીઓએ સ્પર્ધા માં ભાગ લીધો
વિજાપુર કણભા શાળામા તાલુકા હેલ્થ કચેરી તથા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પિલવાઈના સંયુક્ત ઉપક્રમે “તમાકુ એક અભિશાપ” અંતર્ગત નિબંધલેખન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. કણભા પ્રાથમિક શાળામાંયોજાયેલી આ સ્પર્ધામાં ધોરણ 6 થી 8ના કુલ 23 વિદ્યાર્થીઓએ ઉત્સાહભેરભાગ લીધો હતો. વિદ્યાર્થીઓએ પોતાના નિબંધોમાં તમાકુ તથા તેની બનાવટોનું માનવ શરીરપર થતું દૂષ્પ્રભાવ સમાજ પર પડતા અસરકારક મુદ્દાઓઆવરી લીધા હતા.આ સ્પર્ધામાં આજરોજ ગુરુવારે ત્રણ કલાકે શાળામાં યોજાઈ હતી.