રાણાવાવ: LCB પોલીસે રાણા વરવાળા ગામે બંધ સીમશાળામાંથી વિદેશી દારૂની 3840 બોટલો ઝડપી, રૂ.6,82,800નો મુદ્દામાલ કબ્જે
Ranavav, Porbandar | Aug 7, 2025
એલ.સી.બી.પોલીસે રાણા વડવાળા ગામની પઠાકડા સીમમાં આવેલ બંધ પડતર સીમશાળામાં પાછળ આવેલ બાથરુમમાંથી રામા મુરૂભાઇ ચાવડા...