જામનગર શહેર: શાંતિનગરમાં રહેતા કુખ્યાત શખ્સ સામે એક મહિલાનું મકાન બળજબરીથી ખાલી કરાવવા બાબતે ગુન્હો નોંધાયા બાદ ધરપકડ કરાઈ
Jamnagar City, Jamnagar | Aug 25, 2025
જામનગરના કૂખ્યાત દિવલા ડોન સામે પટેલ કોલોની શેરી નંબર ૯ માં રહેતી એક મહિલાનું મકાન બળજબરી પૂર્વક ખાલી કરાવવા માટે ઘરમાં...