ઓખામંડળ: કલેક્ટર કચેરી ના સભાખંડ માં કલેક્ટર રાજેશ તન્નાની અધ્યક્ષતામાં જિલ્લા સંકલન સહ ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ
Okhamandal, Devbhoomi Dwarka | Aug 30, 2025
સંકલન સમિતિની બેઠકમાં પડતર પ્રશ્નોની વિસ્તૃત ચર્ચા કરી અધિકારીશ્રીઓ પાસેથી કલેકટરશ્રીએ જવાબો મેળવ્યા હતા. ઉપરાંત...