વડોદરા ઉત્તર: જૂના પાદરા રોડ પર ટક ડિવાઈડર પર ચઢી જવાનો બનાવ બન્યો
રાજવી ટાવરની પાસેથી એક કપચી ભરેલ ટક અટલ બ્રિજ થી ઉતરી અક્ષચોક તરફ જતા માર્ગ પર થી પસાર થઈ રહ્યું હતું તે દરમિયાન આ ટક ચાલક ટક રોડ ની જમણી બાજુ ચલાવી રહ્યા હતા એટલે કે આ ટક ડિવાઇડર તરફ ચાલી રહ્યું હતું તે દરમિયાન એકાએક ડાબી બાજુ થી એક ફોરવીલ કાર ચાલકે એકાએક જમણી બાજુ ટન મારતા ટક ચાલકે કારને બચાવવા જતા અને કોઈ મોટો અકસ્માત ન સર્જાય અને જાનહાની ન થાય તેને ધ્યાને લેતા ટ્રક ચાલક એ ટક ડિવાઈડર પર ચઢાવી હતી.