પલસાણા: વિશ્વનું સૌથી મોટું રક્તદાન અભિયાન ૧૭ સપ્ટેમ્બર, ૨૦૨૫ના રોજ યોજાશે, કડોદરા અને ચલથાણ સહભાગી બનશે.
Palsana, Surat | Sep 15, 2025 હાલમાં વિશ્વની કુલ વસતીના માત્ર ૧% લોકો જ રક્તદાન કરે છે, જેના કારણે રક્તની ગંભીર અછત જોવા મળે છે... વિશ્વના ૭૫ દેશોમાં લગભગ ૭,૫૦૦ રક્તદાન શિબિરોનું આયોજન..છેલ્લાં ૧૨ વર્ષમાં લગભગ ૧૨ લાખ યુનિટ રક્ત એકત્ર કરીને રક્તદાન ક્ષેત્રે અનેક વિશ્વ રેકોર્ડ હાંસલ કર્યા... મોઢેરા ક્રિકેટ મેદાનમાં એક સાથે 130 બ્લડ બેન્ક કામ કરશે મોદીજીના 75 મી વર્ષગાંઠ નિમિત્તે 75 હજાર બોટલો એકત્રિત કરવા લક્ષ્ય