આ સેવા પાછળ આપના વિશ્વાસ અને સહયોગનો મોટો ફાળો છે. ❤️
ભારતમાંથી જ નહીં, પરંતુ વિદેશમાં રહેતા આપણા સૌના અમૂલ્ય સહયોગ બદલ પણ હૃદયપૂર્વક આભાર. 🙏
આપના દરેક દાનનો સદુપયોગ જરૂરિયાતમંદ પરિવારો સુધી પહોંચ્યો છે.
હજુ પણ અંદાજે 150–200 પરિવારોને જીવનજરૂરી વસ્તુઓની જરૂર છે. શક્ય હોય તેટલો સહયોગ કરીને આવા સારા સેવાના કાર્યોમાં જોડાવા વિનંતી. 🤝
#FloodRelief #HelpFamilies #HumanityFirst #DonateNow #TogetherForGood