ભચાઉ: વાઢીયા ગામે અદાણી પાવર કંપની અને ખેડૂતો વચ્ચે ચાલતા વિવાદને લઈ કચ્છ જિલ્લા કોંગ્રેસ પ્રમુખે ખેડૂતોની મુલાકાત લીધી
Bhachau, Kutch | Aug 28, 2025
આજે ગુરુવારે કચ્છ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ વીકે હુંબલ સાથે કોંગ્રેસના નેતા બચુ અરેઠીયા, ભચાઉ શહેર કોંગ્રેસ પ્રમુખ મનજી...