માંગરોળ: વકીલપરા ગામે નવા બ્રિજ ના નિર્માણ માટે ધારાસભ્ય ગણપતસિહ વસાવાની રજૂઆત ને પગલે સરકારે ₹ ૭ કરોડ ૩૫ લાખની ગ્રાન્ટ મંજૂર કરી
Mangrol, Surat | Aug 21, 2025
માંગરોળ તાલુકાના વકીલપરા ગામે ધારાસભ્ય શ્રી ગણપતસિંહ વસાવાની પ્રબળ રજૂઆતને પગલે રાજ્ય સરકારે નવા બ્રિજ ના નિર્માણ માટે...