શ્રી કુંથુનાથ જિનાલય ની 32 મી સાલગીરી પ્રસંગે વહેલી સવારથી પૂજા અર્ચના શરૂ થઈ જેમાં સત્તર ભેદી પૂજા, ધજારોહણ, સાધર્મિક ભક્તિ કાર્યક્રમ નવસારીના ઉર્મિલાબેન દેવેન્દ્રભાઈ બેંકર પરિવારના સહયોગથી ઉજવવામાં આવ્યો હતો તેની સાથે ઐતિહાસિક ૧૭-૪૫-૩૬-૨૬-૪૪-૧૮-૭૪-૩૫ આદિ અનેક સામુહિક દીક્ષા બાદ ફરી એકવાર મહારાષ્ટ્રની ધરા પર સદીઓમાં સૌપ્રથમવાર એક જ સાથે એક જ મંડપે તારીખ 4 ફેબ્રુઆરીથી શરૂ થતા સંયમરંગ ઉત્સવમાં 64 દીક્ષાનો મહાશંખનાદ!