રાજકોટ દક્ષિણ: આજીડેમ પાસે ટ્રાફિક જામ સર્જાતા દૂરદૂર સુધી વાહનોની લાંબી કતારો,વાહનચાલકો ભારે પરેશાન,સમસ્યા હળવી કરવા માગણી #jansamsya
Rajkot South, Rajkot | Aug 10, 2025
આજે સાંજે 7:00 વાગ્યાની આસપાસ શહેરની આજીડેમ ચોકડી પાસે ભારે ટ્રાફિકજામ સર્જાતા દૂર દૂર સુધી વાહનોની લાંબી કતારો જોવા મળી...