Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
India
Gujarat
भाजपा
Congress
Modi
Delhi
Viral
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Nsui
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
यूपी
Bhopal
सपा
Uttarpradesh
Haryana

કવાંટ: પાનવડ શાળામાં રાજ્ય મંત્રી રિવાબા જાડેજા દ્વારા આધુનિક STEM લેબનું લોકાર્પણ

Kavant, Chhota Udepur | Jul 28, 2026
પાનવડ પ્રાથમિક ગ્રુપ શાળામાં નવી તકો માટે બનાવવામાં આવેલી આધુનિક STEM લેબનું રાજ્ય શિક્ષણ મંત્રી રિવાબા જાડેજાએ લોકાર્પણ કર્યું છે. આ લેબના માધ્યમથી બાળકોને પ્રયોગાત્મક વિજ્ઞાન, ટેક્નોલોજી, એજનેરીંગ અને ગણિતની શિક્ષા મળશે.