સાણંદ: અકસ્માતની વણઝાર સાણંદ ચોકડી પાસે બે ટ્રક અથડાયા
બાવળામાં ટ્રક અથડામણ, ધંધુકામાં ડ્રાઈવરનું મોત:સાણંદ ચોકડી પાસે બે ટ્રક અથડાયા, વખતપર નજીક અજાણ્યા વાહનની ટક્કર બાવળા-સાણંદ ચોકડી પાસે બે ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. રસ્તા પર ઉભેલા ટ્રક પાછળ બીજા ટ્રક ઘૂસી જતા આ ઘટના બની હતી. આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ બંને ટ્રકને ભારે નુકસાન પહોંચ્યું છે. બાવળા પોલીસે ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. અ