Public App Logo
Jansamasya
National
Andhrapradesh
���हात्मा_गांधी
���ांधी_जयंती
Gandhijayanti
Digitalindia
Fisheries
Nfdp
Pmmsy
Swasthnarisashaktparivar
Delhi
Vandebharatexpress
Didyouknow
Shahdara
New_delhi
South_delhi
Worldenvironmentday
Beattheheat
Beatncds
Stopobesity
Hiv
Aidsawareness
Oralhealth
Mentalhealth
Seasonalflu
Worldimmunizationweek
Healthforall
Sco

સાવરકુંડલા: સાવરકુંડલા તાલુકાના માર્ગોનું રીસર્ફેસિંગનું કાર્ય મંજૂર – રૂ. 10.30 કરોડના ખર્ચે નવી ચમક

Savar Kundla, Amreli | Oct 12, 2025
સાવરકુંડલા તાલુકાના છ મુખ્ય માર્ગો માટે રૂ. 10.30 કરોડની રીસર્ફેસિંગ મંજૂરી મળી છે.આ યોજના હેઠળ કૃષ્ણગઢ-મિતિયાળા રોડ માટે રૂ. 300 લાખ, મઢડા-જાંબુડા રોડ માટે રૂ. 160 લાખ, જાંબુડા-વીજપડી રોડ માટે રૂ. 100 લાખ, આંબરડી-દોલતી રોડ માટે રૂ. 270 લાખ, દેતક-દોલતી રોડ માટે રૂ. 100 લાખ અને મઢડા-ડેડકડી રોડ માટે રૂ. 100 લાખનો અંદાજીત ખર્ચ નક્કી કરવામાં આવ્યો છે.

MORE NEWS