બારડોલી: બારડોલી નાગરિક સહકારી બેન્કને ત્રણ પ્રતિષ્ઠિત એવોર્ડથી દાર્જિલિંગ ખાતે યોજાયેલા સમારંભમાં સન્માન્યા
Bardoli, Surat | Sep 9, 2025
દક્ષિણ ગુજરાત અર્બન કો-ઓપ. બેન્ક એસોસિએશન લિ. (સ્કોબા) દ્વારા પશ્ચિમ બંગાળના દાર્જિલિંગ ખાતે યોજાયેલા સમારોહમાં બારડોલી...