નડિયાદ: ચકલાસી પીએસઆઇ પરાક્રમસિંહ પરમાર સાહેબની રાજકોટ ખાતે બદલી થતાં વિદાય સમારંભ.
Nadiad, Kheda | Sep 26, 2025 ચકલાસી પીએસઆઇ પરાક્રમસિંહ પરમાર સાહેબની રાજકોટ ખાતે બદલી થતાં વિદાય સમારંભ. ચકાલસી પોલીસ સ્ટેશન માં અઢી વર્ષ ફરજ બજાબી, ચકલાસી ને પોતાનું જ વતન સમજી સેવા આપી, ચકલાસી ને જ પોતાનું ઘર માની લીધું, ચકલાસી ને જ પોતાનું પરિવાર ઘણી લીધું હતું.તેવા પીએસઆઇ પરાક્રમસિંહ પરમાર ની રાજકોટ ખાતે બદલી થતાં વિદાય તા 26/9ના રોજ સમારંભ યોજાયો.દરેક નાના મોટા ને સમકક્ષ સમજી માન સન્માન આપી સૌના દિલ માં આગવું સ્થાન મેળવ્યું હતું...