પાલીતાણા: એસટી સ્ટેન્ડ ખાતે વિદ્યાર્થીઓ દ્વારા હોબાળો કરવામાં આવ્યો, નિયમિત બસ મુકવા માંગ કરાઇ #jansamasya
Palitana, Bhavnagar | Sep 13, 2025
પાલીતાણા તાલુકાના ગામડામાં એસટી બસ અનિયમિત હોવાની ફરિયાદો સામે આવી છે જેમાં નાની માળ દેદરડા કંજરડા રૂટની બસ સમયસર ન આવતી...