પાલીતાણા: જામવાળી રોડ શક્તિનગર પાસે રોડ પર ગટરનું ઢાંકણું તૂટી જતાં અકસ્માતનો ભય,યોગ્ય કરવા માગ ઉઠી
પાલીતાણા શહેરના જા રોડ શક્તિ નગર નજીક જાહેર રોડ પર ગટરનું ઢાંકણું તૂટી જતાં સ્થાનિકો દ્વારા અનેક વાર રજૂઆત કરી પણ તંત્ર દ્વારા યોગ્ય કરવામાં ન આવતા સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે અને પાલિકા યોગ્ય કરે તેવી માંગ ઉઠવા પામી છે અકસ્માત સર્જાય તે પહેલાં કામગીરી કરાઈ ઉઠી માગ