નવસારી: નવસારીના અંબાડામાં કલેક્ટરનું નિરીક્ષણ: આંગણવાડી અને સસ્તા અનાજની દુકાન તપાસી
નવસારીના અંબાડા ગામે કલેક્ટરે મુલાકાત લઈને આંગણવાડી અને સસ્તા અનાજની દુકાનની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. સરકારી યોજનાઓનો લાભ લોકો સુધી યોગ્ય રીતે પહોંચે તે માટે આ તપાસ કરવામાં આવી હતી.