જિલ્લા આંબા અને સાંજણટીંબા ના ખેડૂતો ની વહારે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના પ્રમુખ પ્રવીણભાઈ તોગડીયા
Amreli City, Amreli | Nov 10, 2025
અમરેલી જિલ્લા ના આંગણે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના પ્રમુખ પ્રવીણભાઈ તોગડીયા જેમાં અમરેલી જિલ્લા ના આંબા અને સાંજણટીંબા ગામે.કમોસમી વરસાદથી ખેડૂતો અને ખેત મજૂરોની વ્હારે આવ્યા પ્રવીણભાઈ તોગડીયા...... મહાનગરોના ઉધોગપતિ પાસેથી આંબાઅને સાંજણટીંબા ગામના ખેડૂતોને સહાય અર્પણ કાર્યક્રમ યોજાયો...... નાના ખેડૂતો અને ખેત મજૂરોને રાશિ અર્પણ કરીને ગામનો પૈસો ગામમાં કાર્યકર્મ યોજાયો.......