બોટાદ LCB પોલીસે જિલ્લા હોમગાર્ડ કમાન્ડર સહીત 3 ઈસમોને દારૂ અને બિયરના જથ્થા સાથે ઝડપવા મામલે DYSPએ પ્રેસકોન્ફરન્સ યોજી
Botad City, Botad | Sep 4, 2025
બોટાદ જિલ્લા હોમગાર્ડ કમાન્ડો દશરથ ચૌહાણ, હોમગાર્ડ જવાન પ્રશાંત ચૌહાણ,દિલીપ સોલંકી અંબાજી ખાતે થી બંદોબસ્ત પૂર્ણ કરી પરત...