જામનગર શહેર: નવનિયુક્ત મંત્રી રિવાબા જાડેજાએ ધારાસભ્ય રાઘવજી પટેલના નિવાસ્થાને શુભેચ્છા મુલાકાત કરી
નૂતન વર્ષના પાવન પર્વ નિમિત્તે રાજ્યકક્ષાના નવનિયુક્ત મંત્રી શ્રીમતી રીવાબા જાડેજા ધારાસભ્ય રાઘવજી પટેલના નિવાસસ્થાને પધાર્યા હતા. ત્યારે તેમનું અભિવાદન કર્યું તેમજ નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી.આ તકે આગેવાનો અને સ્થાનિકો ઉપસ્થિત રહ્યા હતા.