બારડોલી: બારડોલી ખાતે વન, પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને જિલ્લા કક્ષાના ૭૬મા વન મહોત્સવની ઉજવણી
Bardoli, Surat | Sep 4, 2025
હરિયાળા પ્રદેશની સંકલ્પનાને સાર્થક કરતો ઉત્સવ એટલે વન મહોત્સવ, વિકાસના મુખ્ય પાંચ સ્તંભમાં ગ્રીન ગ્રોથનું મહત્વનું સ્થાન...