અમદાવાદ શહેર: અમદાવાદના આનંદનગરમાં ચોરીનો બનાવ, કપડાંની દુકાનનું શટર તોડી 6 લાખની રકમ લઇ ઈસમો ફરાર
Ahmadabad City, Ahmedabad | Aug 24, 2025
અમદાવાદના આનંદનગરમાં ચોરીનો બનાવ સામે આવ્યો છે. કપડાની દુકાનનું શટર તોડી ચોરીને અંજામ આપ્યો. જોકે સમગ્ર ઘટનાના CCTV...