ગરબાડા: ગરબાડા પોલીસ દ્વારા મધ્યપ્રદેશને જોડતી મીનાક્યાર , નીમચ , સરાબલી બોર્ડરપર નાકાબંધી કરી ચેકીંગ હાથ ધર્યો
Garbada, Dahod | Nov 11, 2025 ગરબાડા પોલીસ દ્વારા મધ્યપ્રદેશને જોડતી મીનાક્યાર , નીમચ , સરાબલી બોર્ડરપર નાકાબંધી કરી ચેકીંગ હાથ ધર્યો જેમાં મધ્ય પ્રદેશ માંથી ગુજરાતમાં પ્રવેશતા રસ્તાઓ ઉપર હથિયારધારી પોલીસ જવાનો તૈનાત કરી દેવામાં આવ્યા છે. દાહોદ : દિલ્હીમાં થયેલી બોમ્બ વિસ્ફોટની ઘટના બાદ દાહોદ જિલ્લા પોલીસ દ્વારા રાજસ્થાન અને મધ્યપ્રદેશને જોડતી સરહદો સહિત સમગ્ર જિલ્લામાં ચેકીંગ હાથ ધર્યુ છે. દાહોદ જિલ્લો રાજસ્થાન અને મધ્યપ્રદેશની સરહદે આવેલો જિલ્લો છે, જેને પગલે બંને રાજ્યો..