અમીરગઢ: ખુણીયા ગામના પાટીયા નજીક અજાણ્યા ટ્રક ચાલકે કારને ટક્કર મારતા મહિલા ઇજા ગ્રસ્ત થતા ટ્રક ચાલક સામે ફરિયાદ નોંધાવી
અમીરગઢ તાલુકાના ખુણીયા ગામના પાટીયા નજીક થોડા દિવસ અગાઉ એક ટ્રક ચાલકે કારને ટક્કર મારતા મહિલા ઇજાગ્રસ્ત થઈ હતી જો કે આજે મંગળવારે 5:30 કલાકે મહિલાના પતિએ અમીરગઢ પોલીસ મથકે ટ્રક ચાલક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને ટ્રક ચાલકની શોધખોળ હાથ ધરી હતી.