આણંદ: જિલ્લામાં બોરસદ અને આકલાવ તાલુકામાં દારૂખાનાના વેચાણ માટે હંગામી પરવાના માટે 26સપ્ટેમ્બરસુધી અરજી કરી શકાશે
Anand, Anand | Sep 8, 2025
દિવાળીના તહેવાર દરમ્યાન બોરસદ અને આંકલાવ તાલુકામાં દારૂખાનું વેચવા હંગામી પરવાના મેળવવા તા. ૨૬ સપ્ટેમ્બર સુધી અરજી કરી...