દિયોદર: દિયોદર ખાતે સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળીની ખરીદીનો શુભારંભ કરવામાં આવ્યો
સમગ્ર રાજ્યમાં ટેકાના ભાવે મગફળી ખરીદવાનું નકી કરાયું છે ત્યારે આજે જુના ગન્જ બજાર દિયોદર ખાતે ધી દિયોદર તાલુકા ખરીદ વેચાણ સંઘ લી દિયોદર ખાતે સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળીની ખરીદીનો શુભારંભ કરવામાં આવ્યો પ્રસંગે એ પી એમ સી પૂર્વ ચેરમેન ઈશ્વરભાઈ તરક તેમજ તાલુકા સંઘ દિયોદર ના ચેરમેન અને ડિરેક્ટરો ઉપસ્થિત રહ્યા હતા આ મગફળી ની ખરીદીમાં ખેડૂતોને એસ એમ એસ દ્વારા જાણ કરીને મગફળી ખરીદવામાં આવશે તેમ તાલુકા સંઘ દ્વારા જણાવ્યુ હતુ આમ ખેડૂતોને મગફળી ના પાક