ગારિયાધાર: આમ આદમી પાર્ટીના તાલુકા પ્રમુખ તરીકે વિપુલ કાત્રોડીયા ની નિમણૂક કરાય ધારાસભ્ય દ્વારા નિમણૂક પત્ર એનાયત કર્યો
ગારીયાધાર તાલુકાના આમ આદમી પાર્ટીના પ્રમુખ તરીકે વિપુલ કાત્રોડીયા ની નિમણૂક કરવામાં આવી ધારાસભ્ય દ્વારા તેમને ખેસ પહેરાવી સ્વાગત કરાયું અને નિમણૂક કરવામાં આવતા આમ આદમી પાર્ટીના કાર્યકરોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે ધારાસભ્ય સુધીરભાઈ વાઘાણી દ્વારા અભિનંદન પાઠવાયા