રાપર: ભત્રીજીને ભગાડી જવાના મનદુઃખે કાકાએ યુવકની હત્યા કર્યાના બનાવમાં 3 સામે ફરિયાદ નોંધાવાઈ,મુખ્ય આરોપી રાઉન્ડ અપ..
Rapar, Kutch | Sep 4, 2025
એક પરિવારની દીકરી સાથે પ્રેમ સંબંધની આશંકાએ યુવતીના કાકાએ રાપરના મોમાયવાંઢમાં રહેતા 19 વર્ષીય નરેશ સામા કોલી નામના...