જેતપુર પાવી: આંબાખુટ પ્રાથમિક શાળાના નવા મકાનનું ખાતમુહૂર્ત, સાંસદ અને ધારાસભ્ય રહ્યા ઉપસ્થિત
આંબાખુટ પ્રાથમિક શાળાના નવા મકાનનું ખાતમુહૂર્ત સાંસદ જશુભાઈ રાઠવા અને ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાના હસ્તે સંપન્ન થયું. આ નવી શાળાના નિર્માણથી બાળકોને શિક્ષણની વધુ સારી સુવિધાઓ મળશે.