રાજુલા: ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો : રાજુલા પોલીસ સ્ટેશન વિસ્તાર ખાતેથી રૂ.૧.૫૫ લાખના મોબાઇલ રીકવર કર્યા
Rajula, Amreli | Aug 30, 2025
રાજુલામાં થયેલી ઘરફોડ ચોરીના ગુનામાં અમરેલી એલ.સી.બી. ટીમે ઝડપી કાર્યવાહી કરી ₹1.55 લાખના બે મોબાઇલ ફોન રીકવર કર્યા છે....