મહુવા શહેરમાં બાઈક ચોરીની ઘટના સામે આવી છે. પટેલ બોડીંગ બહાર પાર્ક કરેલી એક મોટરસાયકલ અજાણ્યા ઈસમ દ્વારા ચોરી કરી લેવામાં આવી હોવાની ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદી સુરેશભાઈ પ્રતાપરાય ત્રિવેદી, રહે. શ્રીનાથજી પાર્ક, શાસ્ત્રીનગર પાસે, મહુવા, એ જણાવ્યા મુજબ તા. 21/02/2026 ના રોજ તેમના નાના ભાઈની દીકરીના લગ્ન પ્રસંગે તેઓ અને તેમના દીકરા કેવલભાઈ દાંડીયા રાસ કાર્યક્રમમ