ડીસા: ડીસા શહેરમાં રેન બસેરા કૌભાંડ સામે આવતાં શ્યામ બંગ્લોઝ કોમન પ્લોટમાં રેન બસેરા બોર્ડ મુકવામાં આવ્યું
Deesa, Banas Kantha | May 21, 2025
ડીસા શહેરમાં રેન બસેરા કૌભાંડ સામે આવતાં ખળભળાટ.આજરોજ 21 5.2025 ના રોજ 5 વાગે ડીસા શ્યામ બંગ્લોઝ કોમન પ્લોટમાં સરકાર...