NO DRUGS IN KUTCH CAMPAIGN" અંતર્ગત પોષડોડાના જથ્થા સાથે એક યુવકને ગાગોદર પોલીસે ઝડપી પાડ્યો છે.આડેસર થી સામખીયારી તરફ જતા નેશનલ હાઇવે નંબર-૨૭ ઉપર ચિત્રોડ નજીક નાયરા પેટ્રોલ પંપની બાજુમાં આવેલ જીંદ જુલાના રોહતક હરીયાણા હોટલ ચિત્રોડ ચલાવતો મોહીત ઉર્ફે મીતુ સતબીર જાટ પાસેથી ગેરકાયદેસર રાખેલ પોસ ડોડા નો જથ્થો કબ્જે કરાયો હતો .Ndps.એક્ટ હેઠળ ગુન્હો દાખલ કરી આગળની તપાસ આડેસર પોલીસ સ્ટેશનને સોપવામાં આવી હતી