અમરેલી જિલ્લા ભાજપ અનુસૂચિત જાતિ મોરચા દ્વારા સંવિધાન ગૌરવ દિવસની ઉજવણી અમરેલી જિલ્લા ભાજપ અનુસૂચિત જાતિ મોરચા દ્વારા સંવિધાન ગૌરવ દિવસની ઉજવણી કરવામાં આવી. અમરેલી એસ.ટી. સ્ટેશન ચોક ખાતે ડૉ. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી અને જિલ્લા ભાજપ કાર્યાલયે સૌ સાથે મળીને સંવિધાન પૂજન કર્યું. ભારતના વિકાસ અને સંવિધાન મૂલ્યોના સન્માન માટે આયોજિત આ કાર્યક્રમ ગુજરાત પ્રદેશ ભાજપની સૂચના અન્વયે કાર્યક્રમ યોજાયો.