હિંમતનગર: રાજ્યની નદીઓમાં પ્રદુષણ અટકાવવા સતત ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ કાર્યરત હોવાની બોર્ડના ચેરમેન RB બારડે આપી પ્રતિક્રિયા
Himatnagar, Sabar Kantha | Sep 2, 2025
ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ દ્વારા ગુજરાત ભરની નદીઓમાં થતા પ્રદુષણને અટકાવવા માટે સતત કામગીરી કરી રહ્યા છે અનેક લોકો...