આદિપુર પીઆઇ એમ.સી વાળાની સુચનાથી આદિપુર પોલીસ ૨સ્ટેશનનો પોલીસ સ્ટાફ પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમા હતા દરમ્યાન પો.હેડ.કોન્સ.ભાવિનભાઈ બાબરીયા તથા પો.કોન્સ.અમરીશભાઈ ચાવડાને ચોકકસ બાતમી હકીકત આધારે મો.સા. ચોરીના ગુનાઓમા સંડોવાયેલ આરોપી ગોપાલ ગણપતભાઈ બારોટને પકડી પાડી ચોરીમાં ગયેલ 25,000 ની કિંમતનું મો.સા.રિકવર કરી અનડીટેક્ટ ગુનાને ગણતરીના દિવસોમા ભેદ ઉકેલી આરોપીને ચોરી કરેલ મો.સા. સાથે પકડી પાડી આરોપી વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.