હાલોલ: હાલોલના સતીતલાવડી પ્રાથમિક શાળા પાણીમાં ગરકાવ,શાળાના તમામ વર્ગખંડોમાં વરસાદી પાણી ઘૂસ્યા
Halol, Panch Mahals | Sep 6, 2025
હાલોલ નગરમાં ગત અઠવાડિયે પડેલા અંદાજે 10 ઇંચ જેટલા ભારે વરસાદે નગરની સતીતલાવડી પ્રાથમિક શાળા પાણીમાં ગરકાવ બનાવી દીધી...