હિંમતનગર: પાલિકા પ્રશાસનના પ્રિમોન્સૂન કામગીરીના દાવાઓ પોકર સાબિત થયા:20 સોસાયટીઓને જોડતો ટીપી રોડ પાણીમાં ઘરકાવ.
Himatnagar, Sabar Kantha | Sep 7, 2025
હિંમતનગર શહેરમાં ગઈકાલે અને આજે વરસેલા વરસાદને લઈને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાના બનાવો સામે આવ્યા હતા. વરસાદી...