ખંભાળિયા: દ્વારકા જિલ્લાના મીઠાપુર હાઈસ્કૂલના શિક્ષક દેવાયતભાઈ કરંગીયાને રાજ્ય કક્ષાએ શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિકથી સન્માનિત કરાશે
Khambhalia, Devbhoomi Dwarka | Sep 4, 2025
તા.૦૫ સપ્ટેમ્બરના રોજ ગાંધીનગર ખાતે ગુજરાત રાજ્ય શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક ૨૦૨૫ સમારોહ યોજાનાર છે. જેમાં રાજ્યમાંથી...