મજૂર મહાજન સંઘ પર કોંગ્રેસના પ્રહાર..ગાંધીજીના આદર્શો પર સ્થપાયેલી સંસ્થા મજૂરોની છેલ્લી આશા સમાન રકમમાંથી 5% ફાળાના નામે ₹1.29 કરોડનું 'ખંડણી કૌભાંડ' આચરતી હોવાનો કોંગ્રેસનો દાવો.કોર્ટે રકમ સીધી ખાતામાં જમા કરવા આદેશ આપ્યો હોવા છતાં આદેશનો સરેઆમ ભંગ..મધ્યસ્થી બની ફાળો આપવાની ફરજ પાડતા અમદાવાદ કોંગ્રેસ મહામંત્રીએ પોલીસ ફરિયાદ અને હાઈકોર્ટને પત્ર લખ્યો..