Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Up
अमित_शाह
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
यूपी
Uttarpradesh
Haryana
Cricket
Lucknow
Uttarakhand
Sambalpur
Crimenews
Karnataka

ભરૂચ: દારૂલ ઉલૂમ મોઈનુલ ઈસ્લામ થામ ગામ ખાતે “૫૬”મો વાર્ષિક પદવીદાન સમારોહ યોજાયો.

Bharuch, Bharuch | Jan 29, 2026
ભરૂચ તાલુકાના થામ ગામ ખાતે કાર્યરત દારૂલ ઉલૂમ મોઈનુલ ઈસ્લામ સંસ્થામાં અભ્યાસ કરતા તાલીમાર્થી ભાઈ-બહેનો માટેનો “૫૬”મો વાર્ષીક પદવીદાન સમારોહ આયોજીત કરાયો હતો. આ સમારોહમાં અલીગઢથી શ્રી રૂકનુદીન સૈયદ ઉર્ફે દાનીશ મિયાં કિછૌછા શરીફ પ્રમુખ પદે ઉપસ્થીત રહ્યા હતા.