માંગરોળ: વાંકલ ગામે નિશુલ્ક કોચિંગ ક્લાસ કરી પોલીસ કોન્સ્ટેબલ ની પરીક્ષા પાસ કરનાર વિદ્યાર્થીઓને Dysp બીકે વનારે શુભેચ્છા પાઠવી
Mangrol, Surat | Aug 28, 2025
માંગરોળ તાલુકાના વાંકલ ગામે નિશુલ્ક કોચિંગ ક્લાસ નો લાભ લઇ પોલીસ કોન્સ્ટેબલ ની પરીક્ષામાં પાસ થયેલા 20 વિદ્યાર્થીઓને...