તંત્રને વારંવાર રજુઆત છતાં પેટનું પાણી નથી હલી રહ્યું - ખેડૂતો ઘુડખર ના ત્રાસ થી રવિ પાકના વાવેતરને નુકસાન.. 10 ગામોમાં 400 થી વધુ ઘુડખર કરે છે વસવાટ ચણા જીરૂ વરિયાળી તુવેર જેવા પાકોને ઘુડખર પહોંચાડે છે નુકસાન.. તંત્રને 2 વર્ષ થી રજુઆત છતાં પણ ઘુડખર અભ્યારણમાં ખસેડવા માટે તંત્ર કોઈ વેવસ્થા નથી કરી રહ્યું..