મોરવા હડફ વિધાનસભા ખાતે તા.6 નવેમ્બર ગુરુવારના રોજ ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ,પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માજી અને પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં મતદારયાદી વિશેષ સુધારણા અભિયાન સંદર્ભે મોરવા હડફ વિધાનસભાના તમામ બૂથ પ્રમુખો, BLA મિત્રો તથા કાર્યકર્તાઓને માર્ગદર્શન આપવા મોરવા હડફ વિધાનસભા સહ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુ