વલસાડ: રૂરલ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનના ગુનામાં ઝડપાયેલા વોન્ટેડ આરોપીને આજરોજ નવસારી જ્યુડિશિયલ મોકલાયો
Valsad, Valsad | Sep 17, 2025 બુધવારના 5:30 કલાકે કરાયેલી કાર્યવાહીની વિગત મુજબ વલસાડ રૂરલ પોલીસ સ્ટેશનમાં વિવિધ ગુનામાં નાસ્તા ફરતા વોન્ટેડ આરોપીઓને પકડવા માટે આપેલી સૂચના મુજબ વલસાડ રૂરલ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનના ગુનામાં છેલ્લા કેટલા સમયથી નાસ્તો ફરતો વોન્ટેડ આરોપીને પોલીસ ઝડપી લાવી હતી. કોર્ટમાં રજૂ કરી તમામ કાર્યવાહી પુણ કરી આજરોજ તેના નવસારી જ્યુડિશિયલ મોકલવામાં આવ્યો છે.